 |
વાલી મુલાકાત |
કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશ માં શાળા ઓ બંધ કરવામાં આવી પરતું સરકાર શ્રી ના માર્ગદર્શન હેઠળ ડીડી ગિરનાર, માઇક્રો સોફ્ટ ટીમ ધ્વારા વર્ચુયલ ક્લાસ,યૂ ટ્યૂબ વિડીયો, વોટ્સએપ ટેસ્ટ ,શેરી શિક્ષણ ,વિધ્યાર્થી મુલાકાત,વાલી મુલાકાત વગેરે મારફતે બાળકો નું શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું. સંશાધનો અખૂટ છે.પ્રયત્નો ભરપૂર છે.
 |
શેરી શિક્ષણ |
 |
MS team વર્ગ |
 |
N.M.M.S. વર્ગ |
 |
વિધ્યાર્થી માર્ગદર્શન |
 |
વર્ચુયલ ક્લાસ |
 |
વિધ્યાર્થી મુલાકાત |
 |
વોટ્સએપ ટેસ્ટ |
 |
એકમ કસોટી વિતરણ |
 |
ડી.ડી. ગિરનાર |