અમારી શાળા માં બાળમેળા ની પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં ધોરણ 1થી5 અને 6થી8 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી ..જેમકે ચિત્રકામ,છાપકામ, ચિટક કામ, કાતરકામ,ટાયર પંચર,વેસ્ટ માંથી બેસ્ટ, કુકર ના ઉપયોગો,ફ્યુજ બાંધવો,વિજ્ઞાન ના સાદા પ્રયોગો,બાળરમતો વગેરે જેવી પ્રવૃત્તિઓ શિક્ષકો ના માર્ગદર્શન મુજબ કરવામાં આવી.