નગર પ્રા. શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત દક્ષિણ પશ્વિમ ઝોન આવેલી અમારી શાળા માં બાળકો ના શિક્ષણ ને નુકશાન ના થાય અને બાળકો શિક્ષણ થી વિમુખ ના બને તે માટે શાળા ના તમામ શિક્ષકો દ્વારા બાળકો ના ઘરે જઈને શિક્ષણ નો પ્રવાહ ચાલુ રાખવામાં આવ્યો...શાળા બંધ છે શિક્ષણ નહિ..
Very good
ReplyDelete