આજ રોજ તારીખ 10/10/2021 રવિવાર ના રોજ નગર પ્રા.શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત દક્ષિણ પશ્ચિમ ઝોન માં આવેલી અમારી વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પ્રા.શાળા માં ક્લીન ઇન્ડિયા ડ્રાઇવ અંતર્ગત શાળા ના મુખ્ય શિક્ષક અને તમામ શિક્ષકો દ્વારા શાળા ની સફાઈ કરવામાં આવી .તમામ સ્ટાફ મિત્રો એ શાળાને પોતાનું બીજું ઘર માનીને ઉત્સાહ પૂર્વક સફાઈ કામગીરી કરી.
.