Pages

Monday, 26 September 2022

નેશનલ ગેમ્સ રમોત્સવ


અમારી વસ્ત્રાપુર રેલ્વે પ્રા.શાળા  માં  36 માં નેશનલ ગેમ્સ અંતર્ગત રમોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો એ  ખોખો, કોથળા દોડ,યોગા ,  ત્રિ પગી દોડ જેવી  વિવિધ રમતો માં ઉત્સાહ પૂર્વક  ભાગ લીધો . .વિજેતા બાળકો ને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તરફ થી ઈનામ આપવામાં આવ્યા.

Monday, 8 August 2022

આઝાદી કા અમૃત મહોત્સવ

 આજ રોજ અમારી વસ્ત્રાપુર રેલ્વે પ્રા. શાળા માં આઝાદી ની 75 વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે શાળા ના બાળકો દ્વારા વિવિધ સ્વરૂપે  ત્રિરંગા ની ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જેમ 115 બાળકો એ રસ પૂર્વક ભાગ લીધો.સાથે સાથે બાળકો ને ત્રિરંગા નું મહત્વ સમજાવવા માં આવ્યું.



 

Monday, 18 July 2022

બાળમેળા ની પ્રવૃત્તિઓ

અમારી શાળા માં બાળમેળા ની પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં ધોરણ 1થી5 અને 6થી8 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી ..જેમકે ચિત્રકામ,છાપકામ, ચિટક કામ, કાતરકામ,ટાયર પંચર,વેસ્ટ માંથી બેસ્ટ, કુકર ના ઉપયોગો,ફ્યુજ બાંધવો,વિજ્ઞાન ના સાદા પ્રયોગો,બાળરમતો વગેરે જેવી પ્રવૃત્તિઓ  શિક્ષકો ના માર્ગદર્શન મુજબ કરવામાં આવી.