અમારી વસ્ત્રાપુર રેલ્વે પ્રા.શાળા માં 36 માં નેશનલ ગેમ્સ અંતર્ગત રમોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો એ ખોખો, કોથળા દોડ,યોગા , ત્રિ પગી દોડ જેવી વિવિધ રમતો માં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો . .વિજેતા બાળકો ને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તરફ થી ઈનામ આપવામાં આવ્યા.
No comments:
Post a Comment