અમારી શાળા માં બાળકો ને 10 bagless days અંતર્ગત વિવિધ વ્યવસાયો ની તાલીમ આપવામાં આવી.બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા.
Monday, 28 August 2023
Sunday, 27 August 2023
સમૂહ કવાયત
અમારી શાળા માં બાળકો ને દર શનિવારે સમૂહ કવાયત કરવા માં આવે છે.જેનાથી બાળકો માં શારીરિક કસરતો અને સ્વાસ્થ્ય નો ગુણ વિકસે છે.
Friday, 25 August 2023
સ્વતંત્રતા દિવસ ઉજવણી
અમારી શાળા માં 77 માં સ્વતંત્રતા દિવસ ની રંગે ચંગે ઉજવણી કરવા માં આવી.જેમાં શાળા ના બાળકો,તમામ શિક્ષકો, વાલી શ્રી,અને કોર્પોરેટર શ્રીઓ જોડાયા.
બાળ મેળો આનંદ મેળો.
બાળકો માટે નો આનંદોત્સવ એટલે બાળ મેળો .અમારી શાળા માં બાળ મેળા અંતર્ગત મહેંદી,રાખડી મેકિંગ,કલર કામ,છાપકામ, કાગળ કામ, હેર સ્ટાઇલ મેકીંગ,ફ્યુજ રીપેરીંગ, વિવિધ સ્ટોલ મેકીંગ જેવીપ્રવૃતિઓ કરવામાં આવી.
Subscribe to:
Posts (Atom)