Pages

Friday, 25 August 2023

બાળ મેળો આનંદ મેળો.

 

બાળકો માટે નો આનંદોત્સવ એટલે બાળ મેળો .અમારી શાળા માં બાળ મેળા અંતર્ગત  મહેંદી,રાખડી મેકિંગ,કલર કામ,છાપકામ, કાગળ કામ, હેર સ્ટાઇલ મેકીંગ,ફ્યુજ રીપેરીંગ, વિવિધ સ્ટોલ  મેકીંગ જેવીપ્રવૃતિઓ કરવામાં આવી. 


No comments:

Post a Comment