VASTRAPUR RAILWAY STATION PRI.SCHOOL
સાઉથ વેસ્ટ ઝોન નગર પ્રા. શિક્ષણ સમિતિ અમદાવાદ
Pages
Home
Saturday, 10 August 2024
બાળ મેળો
અમારી શાળા માં લાઇફ સ્કીલ આધારિત બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત ટાયર પંચર, ફ્યુઝ બાંધવો,ઈસ્ત્રી કામ, સુથારી કામ,ઇલેક્ટ્રિક કામ, ખાણી પીણી સ્ટોલ, મહેંદી વર્ક,વેસ્ટ માંથી બેસ્ટ જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી.
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment